Demo TEST
2 files1 test

GPSC PRELIMS MOCK TEST
ટેસ્ટ શરૂ થવાની તારીખ: 08/04/2026
* વિશેષતા *
• અભ્યાસક્રમના વિષયો મુજબ વર્ગીકરણ કરી, દરરોજ એક વિષયની ટેસ્ટ.
• દરેક વિષયને ભાગોમાં વહેંચી દરેક ભાગના 50-50 પ્રશ્નો અને બાદમાં જે-તે વિષયના અભ્યાસક્રમના 100 પ્રશ્નોની ટેસ્ટ.
• GPSC Class 1-2ની પ્રાથમિક પરીક્ષા માટે વિસ્તૃત મોકટેસ્ટ
• તાજેતરમાં પૂછાતા લાંબા અને જટિલ પ્રશ્નો આધારિત ટેસ્ટ
• GPSC ના PYQs નું વિસ્તૃત એનાલિસિસ કરીને મોડિફાઈ કરેલા પ્રશ્નો
• દરેક વિષયની ટોપીકવાર વર્ગીકરણ કરી 50-50 પ્રશ્નોની ટેસ્ટ
• ટોપીકવાર ટેસ્ટ પૂર્ણ થયા બાદ વિષયવાર 2-2 ટેસ્ટ
• અંતે 5 ફુલ મોક ટેસ્ટ
₹799